તને ખબર છે ?
મારા માટે સારો સમય કયો છે ?
જ્યારે તું સાથે હોય છે ને
તારો સાથ સાથે હોય છે...

ધવલ લીંબાણી

@dhaval_limbani_official

Gujarati Blog by Dhaval Limbani : 111430298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now