મારી સમજણ અને અનુભવ થી હું કહું છું કે
બે હૈયા નુ મિલન એજ દિલ છે. કારણ બતાવું?
દિવસ માં મને સામાન્ય ઠસકું આવે ને સાંજે પાણી
ના ગ્લાસ ધરતા સાથે આજે તમને ઠીક હતું? મોઢા પર થાક દેખાય છે. આ હીર રાંઝા લેલા મજનુ ની
વાત નથી મારાં ને તમારા વિશે દિલ નો મહિમા છે. શાક સમારતા આંગળી માં સહેજ ઘસરકો પડે ને
આપણા હૈયા માં ટિસ ઉઠે એને કેહવાઈ દિલ.
જરા ગરદન જુકાવી જો હર્ષદ
હૈયું હૈયા માં ભળી દિલ માં ધડકે છે.
#દિલ