હદય ના દ્વાર ખોલી ને બેઠા છીએ તમારી રાહ માં
વર્ષો જેવી લાગે છે એક પળ તમારા ઇંતજાર માં
તમે આવીને ફૂલો ની સુગંધ ભરી શ્વાસ માં
રોમ રોમ ખીલી ઊઠ્યું છે મારું આજ તમારી ચાહ માં...S.Thakkar
#દિલ

Gujarati Blog by Sraddha : 111430151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now