અભિવ્યક્તિ આ પ્રીતની,
ના જરૂર સોળ શણગારની...

નયન થી અધર સુધી,
ભીંજવેલા હૃદય સુધી...

સરગમ વિનાના ગીતની,
વાગે મીઠી વાંસળી.

રાત-દિવસ ફરે નજર,
જાણે તારો આભાસ.

ચારેકોર ગુંજે ગઝલ,Nidhi
એક ઝાંઝરના રણકારની !!!

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111430126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now