પત્થર ને ઓગળવાની કોશિશ ન કરો
એ મીણ નથી, તૂટીને વિખેરાઈ જશે

દિલમાં જો લાગણીના ફૂલ ખીલે
તો કહેશો નહિ, નહિ તો કરમાઈ જશે.

- પરમાર રોહિણી " રાહી "

#દિલ

Gujarati Shayri by Rohiniba Raahi : 111430007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now