યાદોની નાવ લઈને નીકર્યા દરિયામાં,
પ્રેમના એક ટીંપા માટે નીકર્યા વરસાદમાં,
ખબર છે નથી મળવાનો સાથ એમનો,
છતાં ચાંદને શોધવા નીકર્યા અમાસમાં

Gujarati Romance by Chirag Vora : 111429992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now