આજે માને ફૂલ કે ભેટ નહિ આપો તો ચાલશે. પરંતુ વહાલ આપો, પ્રેમ આપો તેના ગળે હાથ વિટાળી 'આઈ લવ યુ મોમ" જરૂર કહો.
બહુ સારો સમય છે મા સાથે વ્યતીત કરવાનો એક દિવસ માત્ર તેની માટે જીવી જુવો.
તેના ચહેરા ઉપરની ખુશીમાં તમે લોક ડાઉન કે કરફ્યું શું કોરોનાને પણ ભૂલી જશો.