#સાંભળવું
" મા " .
શબ્દ નથી પણ એક શબ્દ વાળું સંપુર્ણ વાક્ય...
જેને કંઈ જ કહ્યાં વગર સમજ પડી જાય,
સંભળાયા વિના જ LOVE કરી જાય....
મા જ બીજું કોઇ નહિ....
સ્નેહ ની તું છલકતી ધારા
સમાય જવાં દે "મા" પાલવ માં તારા
પ્રેમ ની તું મુર્તિ અનેરી
મારાં હદય ને આપી દે તૃપ્તિ સુનેરી
લાડ ની તું રૂપવંતી રાણી
તારાં માંથી જન્મેલ મારી આત્મા તારાં મા જ સમાણી
પ્યાર ની તું પુસ્તક ગુલાબી
તારો પ્યાર નથી હોતો હિસાબી
મહોબ્બત ની તું કલા બેનમુન
ભગવાન ની રચનામાં "મેહ" "મા"સૌથી અફલાતુન...
માનસી પટેલ "મેહ"
જગત ની જનેતાઓ ને સમર્પિત....