સાંભળવું જ હોય તો સારી વાતો સાંભળો,
બોલવું જ હોય તો કોઈનું સારું બોલો,
ચાલવું જ હોય તો સારા રસ્તે ચાલો,
હવે જીવન જા'જુ ટકસે કે કેમ કેહવાય નહીં,
બનવું જ હોય તો બોસ બનો કોઈનો બોજ નહીં.....
#સાંભળવુ

Gujarati Blog by Bharat Parmar_bk : 111428597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now