ઓ સમુદ્ર...

મને શિખવ ને...

બધું સારું નરસું
પોતાનામાં
કોઈ વિરોધ વિના
સ્વિકારી લેવા ઉપરાંત,
શાંત રહેવું..!

Gujarati Thought by Riddhi Patoliya : 111428221
Riddhi Patoliya 7 year ago

આ મોતી, રત્નો, માણેક ને અમૂલ્ય ખજાનાના માલિક થઈને આ સમુદ્ર પોતાની ખારાશ ભૂલી શકે?

Rudrarajsinh 7 year ago

ઓ નદી... તારું કામ ભળવાનું... સારું નરસું સાથે લઈ આવવાનું... એમજ સ્વીકારું જેતે સ્વરૂપમાં તુજને... કઈ ઓછા જખમ નથી મળ્યા રસ્તામાં તુજને... લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now