#દુષ્ટતા
પ્રવર્તમાન પરિસ્થિતિ એ કોની દુષ્ટતા છે...?
મનુષ્યનીજને!!!..
જો મનુષ્યે પ્રકૃતિ પર દુષ્ટતાથી પ્રોયોગો કર્યા ના હોત તો કદાચ આ પરિસ્થિતિ ના પણ આવી હોત...
લાગી રહ્યું છે, કે મોટા મોટા રાષ્ટ્રોના સંચાલકો માં દુષ્ટતાનો ભાવ કુંદી કુંદીને ભરેલો હશે... જે દુષ્ટતા ના ભોગ મનુષ્યો બની રહ્યા છે...