હાંફી રહ્યો છું
તુજ દ્વાર પર હું
દસ્તક દઇ

★★★★★

મળી જાય તું
આંગણે પુરાવું હું
પ્રેમ રંગોળી

★★★★★

તમે આવોને
એકવાર મળીને
થશે નિરાંત

★★★★★

થસે આભાસ
તુજ આગમનનો
બસ એ આશ

★★★★★

મળીશું પછી
નહિતો સ્વપ્નમાંજ
વચન આપ
★★★★★★★★

ભાવના જાદવ (ભાવુ)

★★★★★★★★★

Gujarati Hiku by Bhavna Jadav : 111427959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now