#દુષ્ટ

માણસ ને કાયર થતા જોયા,
પ્રેમ ને ઘૃણા થતી જોઈ,
દુષ્ટ વિચારો થી.

દોસ્તો ને દુશ્મનો થતા જોયા,
ભાઈ ભાઈ ને લડતા જોયા,
દુષ્ટ વિચારો થી,

રંગીન અને સુંદર જીવન ને મૌત થતુ જોયુ,
દુષ્ટ વિચારો થી.

Gujarati Shayri by Hiten Kotecha : 111427496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now