#દુષ્ટતા
આજ ના સમય માં જેની સીમારેખા રઈ નથી.અને માણસો ને જાણે ભગવાન નો પણ ડર રયો નથી ખુલે આમ, પારકા તો ઠીક, માણસો પોતાના સગા અને જન્મ અપનારા માં_બાપ સાથે પણ દુષ્ટતા કરતા અચકાતા પણ નથી. આવા લોકો એ દુષ્ટતા ને સ્વાર્થ ની ચાદર ઓઢાડી ને પોતાની ફરજો ભૂલી ....અને સ્વાર્થ ને પણ હક્ક નું નામ આપી કેટલાય માણસો ના દિલ દુભાવે છે.જે વસ્તુ , વ્યક્તિ અથવા જે ક્ષણિક સુખ મેળવવા કંઈ પણ કરી જાય છે . ગમે તેવું વર્તન કરવા લાગ્યો છે ,શબ્દો તો તલવાર ની જેમ વાપરતો થયો છે.
અને માણસાઈ પણ પ્રશ્નાર્થ મૂકી દીધો છે.
આવી દુષ્ટતા માણસ ને ક્યાં લઈ જશે એ તો સમય જ બતાવશે.
#Grudge