પૂછ્યું એ પાગલે
"પ્રેમ તો છે,પણ ક્યાં સુધી?"
મુકી એનો હાથ દિલ પર મે કહ્યું
આ ધબકે છે ત્યાં સુધી..

Gujarati Romance by Chirag Vora : 111427068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now