હું આજે ૫ણ એક ગુનો કરતો રહુ છુ,
કેટલાક એવા છે જેમણે યાદ કરતો રહુ છું,
નથી આવતા રીપ્લાય એમનાં,
તો ૫ણ હું નફફટ ની જેમ મેસેજ કરતો રહુ છુ.

Gujarati Good Night by Rahul : 111427057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now