આજે પણ તું યાદ આવી જાય છે...
ખબર નહીં કેમ આંખ માં થી આંસુ ની ધાર વહી જાય છે...
ક્યારેક થાય છે બસ આટલો જ હોય છે લાગણી ને સંબંધ...
પળ ભરમાં કોઈ આમ છોડી ને જાય છે...
કરૂં વાત તારી સાથે ફરી એકવાર એવું થાય છે...
પણ શબ્દો હોંઠ પર આવી ને થીજી જાય છે...
અને આંખ મારી આંસુ થી ઉભરાઈ જાય છે...@