જીવન માં આગળ તો વધવું છે, પણ આ માણસો ઈર્ષા ને કારણે આગળ વધવા નથી દેતા.

વધુ છું મારી મંજિલ તરફ એક ડગલું. થોડે દૂર મંજિલ આવતા આ માનવી હારી જાય છે. કારણ કે ઘણા માનવી ના નકારાત્મક વિચાર સાંભળતા કે...
"તું આ નહિ કરી શકે. "
#વધવું

Gujarati Whatsapp-Status by Sahil Kumbhani : 111425908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now