જીવન માં જો તમારે આગળ વધવું હોય તો પાછલા જીવન
માંથી મળેલી ઠોકરો ને યાદ રાખી ને વધજો કારણે કે ઠોકર જ માણસને આગળ વધવા ની પ્રેરણા આપે છે બાકી બધા તો તમારો આત્મવિશ્વાસ તોડી તમને ત્યાંજ અટકાવવા ના પ્રયત્નો કરે છે...
#વધવું
લી:જય મોદી

Gujarati Quotes by Jay Modi : 111425895

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now