વરરાજા નો કરો સત્કાર લઈને હાથ પૂજાની થાળ
દુલ્હન છે તૈયાર સજી સોળ શૃંગાર
લગ્ન મંડપમાં લઇ સાત ફેરા અને વચનો
જીદગીભર સાથે ચાલવા છે બંને તૈયાર...S.Thakkar
#વરરાજો

Gujarati Blog by Sraddha : 111425151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now