મારા મત મુજબ,
જીવન માં વ્યક્તિ માટે જેટલી સ્વતંત્રતા મહત્ત્વની છે, એટલી જ શિસ્ત પણ મહત્ત્વની છે. કેમ કે સ્વતંત્રતા અને શિસ્ત બન્ને એક બીજા નાં પૂરક છે.જો બન્ને માંથી કોઈ એક નું પણ મૂલ્ય જો કદાચ ઓછું આંકીએ તો પણ જીવન નું મૂલ્ય ઘટી જતું હોય છે.માટે બન્ને ને એક સરખું મહત્ત્વ આપો.જેથી કરી ને જીવન નું પણ મૂલ્ય જળવાય રહે તેમજ વ્યક્તિ નું પણ જીવન માં મૂલ્ય જળવાય રહે અને જીવન પણ શાંતિ થી પસાર થઈ શકે છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ