Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વ્હાલનું એકમાત્ર સરનામું એટલે મમ્મી-પપ્પા.......

🎁છું હું ઢીંગલી તમારી,,
🎁ને તમે છો ભગવાન મારા....
🎁સ્વર્ગથીય સુંદર છે હાસ્ય તમારું,,
🎁ને સદાય હસતા રહો એ દુઆ છે મારી......
🎁સંસ્કાર મને આપવાનું કામ હતું તમારું,,
🎁ને એ સંસ્કારને હંમેશા જાળવી રાખીશ એ વચન છે મારું........
🎁હસતું રહે સદાય મુખ તમારું,,
🎁એ મુખ પર ના હાસ્યનું કારણ બનવાનું કામ હવે મારું.......
🎁ગર્વથી માથું ઊંચું રાખવાનું કામ હવે તમારું,,
🎁ને એ ગર્વ ભર્યું કાર્ય કરવાનું સપનું હવે મારું........
🎁તમે આપ્યો છે પ્રેમ અપાર મને,,
🎁હવે, મારા પ્રેમનો કરજો સ્વીકાર તમે.........
🎁છું હું ઢીંગલી તમારી ,,
🎁ને તમે છો ભાગવાન મારા.....

😇HAPPY WEDDING ANNIVERSARY TO MY SWEET MOM DAD.............😇

FROM
SHILU

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111425059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now