ક્યારેય પણ અભિમાન ન કરવું સાહેબ. કેમ કે સમય દરેકનો આવે જ છે. કેલેન્ડર દરરોજ તારીખો બદલતું રહે છે પણ યાદ રાખો કે એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડર ને બદલી નાખે છે -જય દ્વારિકાધીશ મારા વ્હાલા . પોસ્ટ ગમી હોય તો એક લાઈક કરવાનું કષ્ટ ઉઠાવશો તેવી મારી આપ સૌને હ્રદય થી પ્રાર્થના છે