વરરાજો તો
એકદિવસ હોય
દાસ કાયમી!


બહુ અઘરું
વરરાજા બનવું
આજકાલ તો!

ગેરંટી નથી
વરરાજો એકજ
વખત બનું!

છૂટાછેડા થી
ડરાય નહીં દોસ્ત!
લગ્ન તો કર!


લગ્ન કરી લે,
સહન શક્તિ તો
આવી જશે એ!
#વરરાજો

Gujarati Hiku by Anil Bhatt : 111424876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now