હૈયું હર્ષઘેલું બન્યું,
તને નિહાળવા નયનોમાં થનગાટ રચાયો,
હાલક-ડોલક નઝર થંભી જ્યારે,
દેશનો ઝાબાજ સિપાહી,
આંગણે આજે શહીદ થઈ આવ્યો,
આંસુથી ધૂંધળી આંખોમાં યાદ ફરી તું "વરરાજો" બની આવ્યો....
#વરરાજો

Gujarati Blog by u... jani : 111424868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now