તું જ મારો શ્ર્વાસ છે તું જ મારો ઉચ્છવાસ છે
મારા દિલની ધડકન પણ તું જ છે
ભલા હું શ્ર્વાસ લેવાનું ભૂલી શકું ?
દિલ ધડકવાનું વીસરી શકે ?!
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#વીસરવું

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111424488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now