તમારા પગરવની આશમાં કાન બહેરા થયા,
તમારા દીદારની આશમાં અંધાપા આવ્યા,
તમારી હસ્તીતો વિસરાતી નહોતી,
પણ મને ક્યાં એની મણાં હતી,
મને એમ કે તમેં વીસરી ગયા હશો,
પણ તમે સામે આવ્યા ને થયો મારો તમાશો,
મારી ચાહના એક જ તમે છો હર હંમેશ,
ખબર નહોતી કે હું પણ હોઈશ તમારી જણસ.....
#વીસરવું