શોધજે મને
ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકતામાં
હું નહી મળું

હું અલગ છું
અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં
હું નહી મળું

મારા મૌનમાં પણ
ભીની વાતો હશે
અર્થહીન શબ્દોમાં
હું નહી મળું........

Gujarati Romance by Chirag Vora : 111424328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now