યાદોનાં તોરણ બંધાયા છે,
નીંદરના પાપણે ગુંથાયા છે,
રાતોંના છાંયડે સેવાયા છે,
ફરક નથી પડતો હવે, શું રાત શું દિવસ,
જાણે સમયના બંધન વિસરાયા છે.
#વીસરવું

Gujarati Poem by Krunalmore : 111424108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now