પછે શામળિયોજી બોલિયા, તુને સાંભરે રે?
હા જી, નાનપણાનો નેહ, મુને કેમ વીસરે રે?

આપણ બેઉ સાથે રહ્યા, તુને સાંભરે રે?
હા જી, સાંદીપનીના ઘર-મેંહ, મુને કેમ વીસરે રે

પ્રેમાનંદરચિત સુદામાચરિતમાંથી

#વીસરવું

Gujarati Poem by Varsha Shah : 111424000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now