#વીસરવું અઘરૂ છે યાદો નું આલ્બમ.
ગયા વરસે ને તેના વરસો પહેલાના વરસે..
ચીરકાળ ને અનંતકાળ..
વિરલ ને વિશાળ હોય છે,વિકરાળ ને દુખદાયી ને,
સુખમયી ને આહલાદાયક,હૈયાને સાંત્વનકારી મીઠી.
હા પણ...
કંઈ યાદો મમળાવવી કે, સ્પર્શવી ને સ્પંદન કારી..
રચવી ને રાચવી તે તો મનવા પર છે.
ભૂત ને ભવિષ્ય છોડી, આજ માં રહેવું એજ..
સુખકારી ને હિતકારી છે.
ગયેલા વરસો ને ગયેલા લોકો પાછા ન ફરે
પણ તેમની સાથે જ વિતેલા સમયને જરૂર...
સુખકારી રૂપે જ યાદોનું આલબમ રચીએ...!
#વીસરવું
https://www.instagram.com/krunalmevada