દુનિયા ભલે કશુ પણ કહે
સુંદરતા પર મરવું શિષ્ટાચાર છે

હિલોળા લેતું સૌંદર્ય જો હોય સાથે
તો બુદ્ધિમત્તા ને વિસરવું સુવિચાર છે

કરી જાય કદાચ કોઈ તારીફ તેની
તોપણ ન ખુશ થવું ભ્રષ્ટાચાર છે

#વીસરવું

Gujarati Blog by Afsana : 111423887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now