આપણે પાછળ જે છોડી દીધું છે
એ મારા ટુકડા નથી કરતું..
આપણે સાથે રહયા હોટ તો જે બાંધી શક્યા હોતે
(એનો વિચાર )એ મને તોડી નાખે છે. ....
(એમની જ યાદ માં આ વિચાર,
જેણે મને છોડતા મારો વિચાર નહીં કરેલ.)

Gujarati Romance by Chirag Vora : 111423127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now