ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી મારી પાસે,

તકલીફ તો એ પડી કે માણસો પાસે ચહેરા ઘણા હતા...
#ચહેરો

Gujarati Thought by Jatin Lad : 111422826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now