ચહેરો વાચવાની આ અદ્ભુત કલા છે મને ગમી
તારી લાગણીઓની અને મારા શબ્દો ની રમત જામી
જીંદગી ની આ રમત માં
આપણે જીતવા માં નહિ રહેવા દઈએ કાઈ કમી...S.Thakkar
#ચહેરો

Gujarati Blog by Sraddha : 111422627

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now