ચહેરો તારો મલકાય ને સ્મિત મારું છલકાય છે,

એ તારા ચહેરાની હસી પર હૈયુ મારુ છલકાય છે,

તારો ચહેરો એક ચહેરો નથી છે ચાંદાનું સ્વરૂપ સાંજ પડે એટલે મારી આંખો જોવા આતુર બની જાય છે. rahul.
#ચહેરો

Gujarati Shayri by Rahul Chauhan : 111422457

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now