ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે..

~ ડૉ. રઈશ મનીઆર

Gujarati Shayri by બાબા સત્સંગી : 111421987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now