વર્ષો વીતી ગયા વાતને
પણ હજીએ એ મનમાં હતી,
એને કયા ખબર હતી કે એ
હજીએ ક્યાંક કોઈ ગમમાં હતી.

- અજ્ઞાત

Gujarati Shayri by બાબા સત્સંગી : 111421954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now