પ્રેમ જયારે એની શોળે કળા એ ખીલતો હોય ત્યારે પ્રેમીઓ નો જે અનુભવ થાય એ પ્રેમ છે.

વ્યક્તિ ની ગેરહાજરી જયારે અનુભવાય એ જ પ્રેમ છે.

પ્રેમ એટલે એકબીજા માટે અનુભવવું એના માટે.એના સાથે.એના લીધે.

#અનુભવવું

Gujarati Poem by Mehul Dusane : 111421931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now