માં તું પાસે હોય કે દૂર હોય ,પણ તારી મમતાને હું દૂર હોવા છતાં અનુભવી રહ્યો છું. તારી મમતાને ખૂબ ખૂબ વંદન કરું છું. ધન્ય છે તારી મમતા...
#અનુભવવું

Gujarati Thought by Jay Thakar : 111421739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now