પંખી ના પાંજરા ની
અંદર નું જીવન
સ્ત્રી અનુભવે છે
ચાર દિવાલ ની અંદર
જેમ પંખીઓ ની
પાંખો કાપ્યા વગર
ઉડાન ભરવાની
બંધ થાય છે
તેમ સ્ત્રી ના મન
ના વિચાર ચાર
દિવાલો માં
જપ્ત થાય છે.
#અનુભવવું

Gujarati Thought by vaishu soni : 111421490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now