#અનુભવવું

=============≠===========
અનુભૂતિ ની એરણ ઉપર ઘસો. જાતને,
સિંચાઇ સત્કર્મોની, પૂણ્ય કર્મ આપ ને;

વિવેક વૈરાગ્યના ફુલોથી મ્હેકતી જીંદગી,
ત્યાગીને તત્પરતા, નિખાલસ પ્રેમ આપને;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111421016

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now