♥♥♥અનુભવવું♥♥♥
હું હંમેશા કંઈક અનુભવું છે
એવું લાગે કે
કંઈક અજીબ પળ
જિંદગી બનીને
મને અને મારા રસ્તાને
બદલી રહી છે
કંઈક હું તેનામાં
ફસાતી જાવ છું
તો કયારેક તેનાથી
દૂર ભાગવાની
કોશિશ કરુ છું
કંઈ તો છે જે મને
અને મારા વિચારને
જકડી રાખે છે
કયારેક મન
પણ થાય છે
તે પળને ખુશીથી જીવવાનું
પણ સંજોગ ફરી
રસ્તો બદલી જતું
હોય તેવું લાગે
કંઈક તે પ્રેમની હુફ
આપી રહયું હોય
તેવો અનુભવ થાય
તો કંઈક લાગે કે
દુનિયાની
અંજાન ગલીમાં
હું ફસાઈ રહી હોય તેવું
nicky tarsariya
#અનુભવવું