સંતો ની હત્યા પર લોકો ના,
કેમ બંધ છે મુખ.
ને ફિલ્મસ્ટારો ની મૃત્યુ,
પર લોકો માં ભારે છે દુઃખ.
શું આ આપણી વૈદિક સંસ્કૃતિ ની ઓળખાણ છે?
કદાચ આપણા આવા વલણ ના લીધે જ વધર્મીઓ
આપણી ભારતીય સ્ત્રીઓ ને લૂંટી એમનું શીલ ભંગ
કર્યું ને એટલે જ ભારત મુગલ, બ્રિટિશ જેવા લોકોનો
ગુલામ બન્યો અંદરો અંદર એકબીજા ને કાપ્યા ને શત્રુઓ
ફાવ્યા.
જે લોકો રાષ્ટ્ર માટે મરે, આ સંસ્કૃતિ માટે મરે શું આવા
લોકોની કંઇજ કિંમત નથી ?આપણી દ્રષ્ટિ માં.
નટ ને નટી તો એમના કલાકારી ને વખણાય.
એનો વિરોધ નથી.પણ દુઃખ તો રાષ્ટ્ર ને સંસ્કૃતિ માટે મરે ને
એના માટે જ હોય આંસુ એમના માટે જ હોય કોઈ
પડદા પર ના ખોટા હેરો હેરોઇન માટે નહિ.
પણ દેશ ના સાચા વીરો માટે હોય.
અસ્તુ.