વાત જો સ્ત્રી ના માનની હતી સાહેબ પણ અંત અલગ હતો ,
રાવણ ને મારવા માટે ભગવાને જન્મ લેવો પડ્યો ,
જ્યારે દુર્યોધનને મારવા ભગવાને કાવતરું કરવું પડ્યું.
#માન

Gujarati Thought by Kishan Bhatti : 111420195
Narendra Ram 7 year ago

સાહેબ બધી ભૂલો કૌરવો ની માફ કરી તી પાંડવોએ પણ દ્રોપદી નું અપમાન જ યુદ્ધ નું નિમિત્ત બન્યું તું બાકી રહી વાત રામાયણ ની તો રાવણ જેવો શિવ ભક્ત અજુ કોઈ થયો નથી અને સીતા હરણ સિવાય તેને કોઈ અધર્મ કૃતિ કરી નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now