મેં તો તને હ્દયના સિંહાસને બેસાડી હતી માનભેર ..મને તારી પાસેથી માનની કોઇ જ ચાહત નહોતી ..હું તો માત્ર ચપટી પ્રેમની અપેક્ષા રાખતો હતો ..પણ તેં તો મારૂં સ્વમાન પણ ના જાળવ્યું.
--અર્જુનસિંહ .કે.રાઉલજી.
#માન

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111419843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now