ખળખળ વહેતી સરીતા પણ જાણે શાંત દેખાય છે,,,,,
મન જાણે આજ અંદર ને અંદર કેમ ઘુંટાય છે,,,,
નિરવતા માં પણ સવાલો ની વમળ કેવી ગુંથાય છે,,,
અમુક જવાબ ની ચાહ માં જીંદગી કેવી અટવાય છે,,??
Bhumi polara

Gujarati Shayri by Bhumi Polara : 111419842

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now