આપણી સામે બે રસ્તા હોય છે કાં તો સમસ્યાથી દૂર થઈ જાઓ, કાં તો વિરોધ કરો. કોઈ ખોટું કરે છે તો આપણને લાગતું વળગતું ન હોય તો ખસી જઈએ, પણ કલમની તાકાત તલવારથી પણ તેજ છે એવું મનાય છે તો એ અજમાવી જોઈએ. matrubharti એ સ્પર્ધા યોજી ને વિજેતા પણ નિશ્ચિત કર્યા, પણ હવે બે મહિના પછી કહે છે કે વિજેતાઓની રચના મૌલિક નથી, તો ઈનામમાં કાપ મૂકી દીધો. એ સિવાય પણ લખનાર માટે એવા શબ્દો બોલાયા જે એમને હતોત્સાહ કરી દે. આ કઈ હદે યોગ્ય ? ભલે મારા શબ્દોની અસર થાય કે ન થાય પણ મને એટલો સંતોષ હશે કે આવી તાનાશહીનો મેં વિરોધ તો કર્યો.....

જેમનો હક છે એમને ઈનામ મળવું જોઈએ....

-- HINA

https://www.matrubharti.com/bites/111419717

Gujarati Quotes by jd : 111419720
Shefali 7 year ago

હા એજ વાત કલ્પેશ ભાઈ.. અહીંયા વિરોધ અત્યારે એજ વાતનો ચાલી રહ્યો છે કે એમણે એમના કહ્યા નું પાલન ના કર્યું.. અને બહુ રૂડ વર્તન કર્યું..

Vasani Kalpesh 7 year ago

હા એ એમણે ખોટું કર્યું છે. મેં નિયમ વાંચ્યા હતા

Shefali 7 year ago

પણ જે નિયમ જ્યાં સુધી લાગુ પડ્યો હોય ત્યાં સુધી શું એ જીતેલા સ્પર્ધકો નો હક ના કહેવાય.!?

Shefali 7 year ago

કલ્પેશ ભાઈ સ્પર્ધા નું હાર્દ લાઈક હતી.. એમણે પહેલા જ કહ્યું હતું કે વધુ લાઈક વાળા જીતશે અને એના માટે એ લોકો જાતે જ કહેતા કે તમારી પોસ્ટ વધુ શેર કરો અને વધુ લાઈક મેળવો.. તો પછી જ્યારે ઈનામ આપવાની વાત આવી તો આવા પ્રશ્ન એ શું અયોગ્ય નથી લાગતા.!? અને શરતોમાં તો એ પણ લખ્યું છે કે 7 દિવસમાં મળી જશે.. તો ચાલો અત્યાર સુધી એમના વિશ્વાસે ધીરજ રાખીને..!? અને એમને આટલા બધા ઇસ્યૂ હતા તો સ્પર્ધા ની વચ્ચે કહી જ દેવાય ને.. એમણે વારંવાર નિયમ બદલ્યા જ છે.

Kamlesh 7 year ago

મિત્રની પરિભાષા શું છે??? કલ્પેશજી???

jd 7 year ago

Maaf karo Bhai tmne em lagyu Hoi k tmne kahyu e badal mne tamaro support joiye Che etle Hu aavu to na j boli skoo

Vasani Kalpesh 7 year ago

હું મારા મિત્રોની ભૂલો સુધારું છું

Tiya 7 year ago

Navodit lekhak kone kehvay ?? Kalpesh ji

jd 7 year ago

To jodni ni bhul batvano theko khali to na j levo joiye dost

Vasani Kalpesh 7 year ago

તો પછી ચોખવટ કરીને કહો

Vasani Kalpesh 7 year ago

ને લોકોની જોડણી સુધારવાનો ઠેકો મેં લીધો નથી.

jd 7 year ago

Bija ne msg etle tmne nathi kaheto je evu Kare Che emne kahoo chhu

jd 7 year ago

And Rahi vat copy ni to niche cp lakhi devay koik ni sari post Hoi to badha sudhi pahochadvani jimmedari emni Che jemni pase vadhare viewer Che

Vasani Kalpesh 7 year ago

બીજાને મેસેજ એટલે શું? મર્યાદા પાર ના કરો?

jd 7 year ago

Dost dp gender (male/female) looking evu koi matter nathi karto rudra nu j example lai lyo.. Rahi vat jodni ni to emnu bhul sudharvani jimmedari Tamara jeva anubhavi loko Che ... Bija ne msg karva karta Ava loko ne help karay

Vasani Kalpesh 7 year ago

હા આવું તો ના કરવું જોઈએ એ તો ખોટું છે. પણ મારું કહેવું અહીં એવું છે કે આપણે જે લોકો મૌલિક લખે છે તેને જ પ્રોત્સાહન આપીએ, કોપી પેસ્ટને નહીં. બીજું અહીં લોકોના લખાણમાં જોડણીની ભૂલો પણ ખૂબ હોય પણ લોકો તો નામ અને ડીપી જોઈને દિવાના થઈ જાય એ બાબત બહુ જ ખોટી છે. શાયદ આ બાબત તમે પણ નોંધ કરી હશે.

Shefali 7 year ago

અને સીપી પોસ્ટ ની વાત તો એ વાત એમને છેક આટલા સમય પછી ધ્યાનમાં આવી.. પહેલા જ નિયમ કરીને અટકાવી દેવાય ને એમને..!?

Shefali 7 year ago

અમે એમને પ્રશ્નો કરતા hta અને એમને એના જવાબ આપવું ક્યાંય સુધી યોગ્ય નહતું લાગ્યું જ્યારે એ બીજા સોશીયલ મીડિયા ઉપર એક્ટિવ હતા.

Shefali 7 year ago

માફ કરજો કલ્પેશ ભાઈ નેટ બહુ સ્લો છે અને mb ખુલવાના લોચા તો તમે જાણતા જ હશો.. હા તો મારા મૌલિક લખાણ ઉપર પ્રશ્ન કરવામાં આવ્યું છે .. મને મેઈલ એક મેઈલ મળ્યો કે ત્રણ વાઉચર મળશે તો મેં પ્રતિપ્રશ્ન કર્યો મારી દુભાયેલી લાગણી સાથે તો મને બીજો મેઈલ મળ્યો કે vadharani 10 જીત પર 3 અને એવું કઈક htu પણ એમાં છેલ્લે લખવામાં આવ્યું કે આ તમને નવા રીડર લાવવા માટે mle che, મૌલિકતા બતાવવા aagd લખતા રહો.. આં એક વાત થઈ.. કાલની મહેન્દ્ર ભાઈ ની પોસ્ટ તમારા ધ્યાનમાં ના આવી હોય તો નજર મારી લેજો..

હરિ... 7 year ago

સહેમત... jd

Tiya 7 year ago

Agree Ravina di

Ravina 7 year ago

હા બની શકે પણ જેમને મૂકી એમની જોડે અન્યાય થાય એતો ન ચલાવી લેવાય ને! બસ એટલું જ કહેવા આ વિરોધ છે એથી વિશેષ કઈ નહિ...

Shefali 7 year ago

મારું લખાણ ગમવું ના ગમવું એ અલગ પ્રશ્ન છે પણ તમે મારું લખાણ અહીંયા અને પ્રતિલિપિ બંને જગ્યાએ કદાચ વાંચ્યું છે.. તમને એ સીપી લાગ્યું કે મૌલિક?

Vasani Kalpesh 7 year ago

હા બેન પૂછો

Shefali 7 year ago

કલ્પેશ ભાઈ એક પ્રશ્ન છે.. રજા આપો તો પૂછું તમને

Vasani Kalpesh 7 year ago

અહીં મારે બધા લોકોને એ જ કહેવાનું છે કે તમે લોકો માત્રને માત્ર મૌલિક વિચારોને પ્રોત્સાહન આપો. માત્ર મિત્રતાના નામે પ્રોત્સાહન આપો છો એનું જ પરિણામ આવ્યું છે. હજી પણ માત્રને માત્ર મિત્રતાના નામે ખોટી વાહ વાહ કરશો તો આગળ પણ આવું થવાની પૂરે પૂરી શકયતા છે.

Ketan 7 year ago

👍👍👍👍

Vasani Kalpesh 7 year ago

બહુ ઓછા લોકોએ મૌલિક રચના મૂકી છે

Ravina 7 year ago

સાચી વાત છે ભાઈ આપની.. લેખક 50 કે 100 રૂપિયા માટે કદી ન લખે.. પણ શું આપ એ કહેવા માંગો કે સ્પર્ધા માં ભાગ લેવો ખોટો છે! આ એક સ્પર્ધા છે જેમાં લેખકો એ મૌલિક રચના ઓ મૂકી ભલે એનું ઇનામ 50 હોય કે 100 હોય..

Krishna 7 year ago

Yes JD bhai u r right

Vasani Kalpesh 7 year ago

એ આખું અલગ છે. બોલીવુડ તો આપણા જેવા લોકોને લૂંટવા બેઠું છે એનું ઉદાહરણ જ ના આપો. હું કોઈ ફિલ્મ જોતો જ નથી. મારું કહેવું એવું છે કે લેખક 50 કે 100 રૂપિયામાં વહેંચાવો ના જોઈએ.

Vasani Kalpesh 7 year ago

હા હીનાજી એ બાબત ખોટી છે એવું ના કરવું જોઈએ.

HINA DASA 7 year ago

કલ્પેશભાઈ કોપી પેસ્ટવાળા વાળા થકી આ એપ નથી ચાલતી, આપણે બધા કેટલા સમયથી લખીએ છીએ આપણે પ્રસિદ્ધિ માટે ક્યારે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી, પણ હવે મેનેજમેન્ટ સ્પર્ધા લાવીને આપણી મૌલિકતા પર જ પ્રહાર કરી રહી છે, ને એવી દલીલ કરે છે કે નવા વાચકો ને લેખકોને આકર્ષવા કર્યું તો જે જુના લખાણ થકી આટલી ટાઈમ અહીં ટકી રહ્યાં એનો તો કોઈ મતલબ જ નહીં ને,

Tiya 7 year ago

Matlab na hoi to tame ahiya cp na name cmnt j na karo ...

Jignasha Parmar 7 year ago

Klpesh bhai ek vat kahu..?amitabh bchchn ji actor 6 e pn eni kla j 6 ne eni kla nu vltr lej 6 to eni value down kre 6 em kahi skay?.???ne aaya lekhko mb pase pela magva gya ta?.?k ame lkhiye 6 to kaik vltr mle evu rakho....?.??.pela pn lkhta ta j..hju y lkhe j 6...aato vat 6 kidha p6i fri javani...

Vihad Raval 7 year ago

સાચી વાત

Vasani Kalpesh 7 year ago

ટીયાજી હું અહીં કોઈ કૂપન કે ટ્રેડિંગમાં રહેવા માટે આવતો જ નથી. હું તો બસ માત્રને માત્ર મારી રચનાઓ મૂકું છું. જેને વાંચવી હોય એ વાંચે. બાકી મારે કોઈ મતલબ નથી.

Tiya 7 year ago

Khabar che ke copy paste j hoi che to e tame aa platform no use karo cho ....

Tiya 7 year ago

👍🏻👍🏻

Vasani Kalpesh 7 year ago

હા એ વાત મેં જાણી કે એ લોકોએ કઠોર શબ્દો કહ્યા પણ એનું કારણ કયાંક એ જ હતું અહીં આપણે ખોટા કોપી પેસ્ટ કરનારા લોકોને પ્રોત્સાહન આપ્યું અને આપણે જ આપણું માન ગુમાવ્યું. મારી નજરમાં તો માતૃભારતીની છાપ જ એવી થઈ ગઈ છે કે અહીં લખાણ કોપી પેસ્ટનું મૂકાય છે. આવું હું નહીં પણ ઘણા લોકો માને છે. આના માટે જવાબદાર એ જ લોકો છે કે જે ખોટાં લખાણને લાઇક કૉમેન્ટ આપે છે. અહીં ટ્રેડિંગમાં રહેનારા કેટલાય લોકોના લખાણમાં જોડણીની ભૂલો હોય છે.

HINA DASA 7 year ago

કોઈ 50, 100 માટે નથી લખતા એ જાણી લો ને વિરોધ કરનાર બધાને અન્યાય થયો પણ નથી, ને અહીં કોઈ એવી જરૂરિયાત વાળા પણ નથી કે 50,100 માટે કલમ ચલાવે, સ્પર્ધા mb વાળા લાવ્યા તો લોકોએ ભાગ લીધો ને હવે mb જ ગમે એવા કઠોર શબ્દો બોલે બસ એનો વિરોધ છે...

Vasani Kalpesh 7 year ago

મને તો એ નથી સમજાતું કે તમે લોકો આવા 50 કે 100 રૂપિયા સારું શું કામ લખો છો? તમે સારા લેખક બનો એ રીતનું લખો.

HINA DASA 7 year ago

હા તો એ જોવાનું કામ મેનેજમેન્ટ નું છે, ત્યારે એમને કોઈ સમસ્યા નથી પણ જ્યારે ખરેખર જે હકદાર છે એમણે હક માંગ્યો તો હવે એમને નીતિમત્તા શીખવવા આવે છે એ કઈ હદે યોગ્ય

Vasani Kalpesh 7 year ago

એક કડવી સચ્ચાઈ એ પણ છે અહીં ટ્રેડિંગમાં રહેનારા 10 માંથી 8 લોકોની રચના કોપી પેસ્ટ હોય છે. અહીં મોટે ભાગે માત્ર વ્યક્તિના નામ પરથી જ લાઇક કૉમેન્ટ અપાય છે, તેના લખાણના આધારે નહીં. એ આનાથી પણ મોટો અન્યાય છે. જેનો ભોગ મૌલિક લખનારા સારા લેખકો ભોગ બને છે.

HINA DASA 7 year ago

વાત હવે પૈસાની રહી જ નથી, વાત તો તાનાશાહી સામે કલમની તાકાતની છે, ને જેના લખાણો મૌલિક છે એનો શુ વાંક એમના શબ્દોને વખોડવું કઈ હદે યોગ્ય

Vasani Kalpesh 7 year ago

બીજી એક વાત કે એક સાચો લેખક કયારેય આવા 50 કે 100 કૂપન માટે લખતો ના હોય. અને જો કૂપન માટે લખે છે તો એ ખુદ જ પોતાની value down કરે છે.

Vasani Kalpesh 7 year ago

એ વાત તો સાચી જ છે માતૃભારતીની કે લોકોના વિચારો મૌલિક નથી. અહીં મોટાભાગના લોકો કોપી પેસ્ટ વાળું લખાણ મૂકે છે. આ પ્લેટફોર્મ મૌલિક વિચારો મૂકવાનો છે, કોપી પેસ્ટ વાળું લખાણ મૂકવાનો નથી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now