Gujarati Quote in Poem by Varsha Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભવ્યતા બીજી નાશવંત બનતી.
ભવની ભવ્યતા એને લેખું,
જે દિન મનુજ બની જીવું.

ઉદય,અસ્ત સૂર્યની નિયતિ.
મહત્તા કર્મયોગની દેખું,
હોવું મારું સફળ બનાવું.

અસ્તિત્વ નાનું, આગિયાની સ્થિતિ.
પણ અંધારાને ચમકાવી મૂકું,
મારા-તારાની સીમા છોડું.
-- વર્ષા શાહ .
#ભવ્ય

Gujarati Poem by Varsha Shah : 111419035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now