રંગીનીઓ ગજબની , દિલરૂબાની 
ઈશ્કના હુશ્ન ની વાત છે કમાલ ની; 

મહેસુસ છે દિલ માં ,સાદગી જ્યાં 
નૂરાની નજર છે, ગજબ કમાલની; 

નજરો ના હુનર ની, ડુબકી લગાવી, 
શોધવો ખજાનો મહોબત કમાલની; 

પરદાદારી ના, પ્રેમથી દૂર ની હકીકી , 
બેપર્દા હકીકતમાં ,હકીકી  કમાલની; 

બેહદ છે ઘર ,હદ ને વટાવી  જવાની, 
ઝગમગ જ્યોતિ પ્રગટે ત્યાં કમાલની ; 

સુખ દુઃખ ને સમૃદ્ધિ,  છે દુનિયાદારી, 
આનંદની ભીતર છે ,દુનિયા કમાલની; 

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111418027

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now